ગુજરાતી જોક્સ- તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય

Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (08:42 IST)
એક દારૂડિયો ઝઝૂમતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી 
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય... 
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય... 
 
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...

સંબંધિત સમાચાર

Next Article