Gujarati jokes-બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલ એક હેંડસમ છોકરાને

Webdunia
રવિવાર, 30 ઑગસ્ટ 2020 (00:22 IST)
એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલ એક હેંડસમ છોકરાને 
 
i love u બોલી
 
છોકરાએ છોકરીને માથા પર દુપટ્ટો ઉડાવીને 
કહ્યું દીકરી ગીતાના સ્લોક વાંચ્યા કર 
અને દરરોજ ભગવાનનું નામ લે 
આ પ્રેમમાં કઈ નથી.... 
 
આ ગીત હું કાગળ પર લખીને આપું છું 
 
એને દરરોજ સૂતા પહેલા વાંચીને ઉંઘશે( બસ આવી અને છોકરો હાલી ગયો) 
 
છોકરીને કાગળ ખોલીને જોયું 
 
તેમાં લખ્યું હતું ગાંડી છોકરી પાછળ મારી પત્ની ઉભી હતી
 
આ મારું મોબાઈલ નંબર છે રાત્રે ફોન કરજો 
 
અને હા i love u too ...
 
-મોરલ-men are men 
 

સંબંધિત સમાચાર

Next Article