ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (12:00 IST)
નર્સ- ડાક્ટરને 
- સર હું બેડ નં. 6 નું 
બીપી 3 વાર ચેક કર્યુ 
છે
પણ એનું 
 
બીપી હાઈ જ આવી રહ્યુ 
છે
 
ડાક્ટર- હવે એક વાર ફરીથી ચેક કરો .
પણ તમારા 
ઉપરના બે
બટ્ન લગાવીને.......

સંબંધિત સમાચાર

Next Article