Kids Joke ગુજરાતી જોક્સ - છાત્ર- ખબર નથી

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (17:10 IST)
ટીચર- આ પંખીના પગ જોઈ એનું નામ જણાવો 
 
છાત્ર- ખબર નથી 
 
ટીચર - તેમે ફેલ થઈ ગયાં છો તમારું  નામ જણાવો ? 
 
છાત્ર - તમે તો ટીચર છો ના મારા પગ જોઈને મારા નામ જણાવો..   
 

સંબંધિત સમાચાર

Next Article