ગુજરાતી જોક્સ - પતિ-પત્નીના જોક્સ મજેદાર

મંગળવાર, 12 નવેમ્બર 2019 (14:17 IST)
સવારે પત્ની બોલી કે 
 
પતિ-પત્નીનો રિશ્તા રોટી અને શાક જેવું હોય છે 
 
હું પણ એવું જ વિચારું છુ
 
પણ આ 
 
 
પાડોશન 
રૂપી અથાણાનું શું કરુ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર