ગુજરાતી જોક્સ - હનીમૂનની રજા

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (16:38 IST)
કલર્ક - સાહેબ શુ તમે મહેરબાની કરીને મને એક થી દસ તારીખ સુધીની રજા આપશો
મેનેજર - પણ આટલી લાંબી રજાની શુ જરૂર છે ?
કલર્ક - વાત એ છે કે સાહેબ મારા હમણા જ લગ્ન થયા છે અને મારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે તો હુ વિચારુ છુ કે હુ પણ તેની સાથે જતો રહુ.. !!

સંબંધિત સમાચાર

Next Article