ગુજરાતી જોક્સ - થોડું ઓછું કરો ના

Webdunia
શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (07:55 IST)
છોકરી- ભાઈ સફરજન કેમ આપ્યા ??
 
સફરજનવાળો -100 ના 10 
 
છોકરી- થોડું ઓછું કરો ના 
 
સફરજનવાળો -ઠીક છે તમે 80 ના 8 લઈ લો..
 
છોકરી-આ સારું છે

સંબંધિત સમાચાર

Next Article