ગુજરાતી જોક્સ

Webdunia
શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (07:53 IST)
બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી. 
થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી 
એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી ?
કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!

સંબંધિત સમાચાર

Next Article