ગુજરાતી જોક્સ - પત્નીની ધમકી

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (16:29 IST)
સવાર સવારમાં પત્ની ની નવીન ધમકી
 
સાડી લેવા 2000 રૂપિયા આપો 
નહીંતર પ્લાસ્ટીક ની થેલી લઇ બહાર જઈશ અને 
તમારે 5000 રૂપિયા નો દંડ ભરવો પડશે 

સંબંધિત સમાચાર

Next Article