ગુજરાતી જોક્સ - છોકરા – તારું નામ શું છે ?

સોમવાર, 1 ઑક્ટોબર 2018 (17:35 IST)
છોકરા – તારું નામ શું છે ?
છોકરી- મીના અને. 
 
તારું નામ શું છે ? 
 
છોકરા – કમીના. 
 
છોકરી- ચલ … હટ. 
 
આ પણ કોઈ નામ છે. 
 
છોકરા- મારી પાસે દસ મિનિટ બેસ પછી. 
 
તૂ પોતે મને એ જ નામથી બોલાવશે!!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર