ગુજરાતી જોક્સ - ટિકિટ ચેકર

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (12:09 IST)
રેલવેના ડબ્બામાં ચિંટૂની મમ્મીએ ચિંટૂને કહ્યુ - ચૂપચાપ બેસ.... હવે જો તુ મસ્તી કરીશ તો મારા હાથનો એક લપ્પડ ખાઈશ... ! 
ચિંટૂ - જો મમ્મી તુ મને મારીશ તો હુ ટિકિટ ચેકરને મારી ઉંમર બતાવી દઈશ... !! 

સંબંધિત સમાચાર

Next Article