JoKes -લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:16 IST)
એક માણસ લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.
 
ઓફીસ બંધ હતી અને બહાર બોર્ડ લગાવ્યું હતું:
 
1 થી 3 વાગ્યા સુધી ઓફીસ બંધ રહેશે ત્યાં સુધીમાં તમે ફરી વખત વિચારી લો.

સંબંધિત સમાચાર

Next Article