×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી જોક્સ- દારુના બાર સામે એક નાનું એવું તળાવ હતું
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:08 IST)
જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને આ વરસાદમાં એકદમ પલળી ગયેલા
એક વૃદ્ધ માણસે હાથમાં છત્રી પકડી હતી,
જેમાં બાંધેલો દોરો તળાવના પાણીમાં ડુબાયેલો હતો.
એક રાહદારી એપૂછ્યું : શું કરી રહ્યા છો બાબા?
વૃદ્ધ : માછલી પકડી રહ્યો છું. રાહદારી વરસાદમાં પલળેલા તે વૃદ્ધને જોઇને દુ:ખી થયો અને કહ્યું :
બાબા હું બારમાં વ્હીસ્કી પીવા જઈ રહ્યો છું.
આવો તમને પણ એક પેગ પીવડાવું.
આમ તો તમને ઠંડી ચડી જશે, આવો અંદર જઈએ.
બારમાં ગરમ વાતાવરણમાં વૃદ્ધ સાથે વ્હીસ્કી પીતા પીતા માણસે વૃદ્ધને પૂછ્યું :
હા તો બાબા, આજે કેટલી માછલી ફસાઈ?
વુદ્ધ બોલ્યો : તું આઠમી માછલી છો, દીકરા
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
JoKes -લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.
ગુજરાતી જોક્સ - ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી
ગુજરાતી જોક્સ - સ્તનધારી પ્રાણી
ગુજરાતી જોક્સ - કોલેજના દિવસોમાં
ગુજરાતી જોક્સ - ટીચર ખાટલો પથારો
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લાઈફ સ્ટાઈલ
ભાદરવી પૂનમ ની શુભકામના - Bhadrapada purnima 2025
તમે પણ કરો છો Frozen Foods નું સેવન તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલા છે ખતરનાક ?
મગફળી- મખાણા નાસ્તા snacks
Baby Names - તમારી નાની દીકરી માટે J અક્ષરથી શરૂ થતા 20 ખાસ અને સુંદર નામો
રાત્રે સૂતા પહેલા ચહેરા પર હળદર અને એલોવેરાથી બનેલી આ 2 નાઇટ ક્રીમ લગાવો, હઠીલા ડાઘ પણ હળવા થઈ શકે છે.
એપમાં જુઓ
x