ગુજરાતી જોક્સ -ફળોના નામ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (17:06 IST)
ટીચર- 15 ફળોના નામ જણાવો 
 
છાત્ર- કેરી 
 
ટીચર - good 
 
છાત્ર- અમરૂદ 
 
ટીચર -શાબાશ 
 
છાત્ર -પપૈયું 
 
ટીચર - ઓકે 3 થઈ 12 બીજા બોલ 
 
છાત્ર- 1 દર્જન કેળા 

સંબંધિત સમાચાર

Next Article