ગુજરાતી જોક્સ- પાપા આજે બહુ ગર્મી છે

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (00:13 IST)
દિલ્હીમાં 
 
પાપા આજે બહુ ગર્મી છે 
 
પાપા- ઓહ મારા દીકરાને ગર્મી લાગી રહી છે 
 
અમે આજે જ એસી લગાવીશ 
 
 
 
હરિયાણામાં 
 
દીકરો- બાપુ અમેન ઘણી ગર્મી લાગી રહી છે. 
બાપૂ- એવું ચાલ આજે જ હું તને ગંજો કરાવીશ 
 

સંબંધિત સમાચાર

Next Article