ગુજરાતી જોક્સ -ગંગા ક્યાં જાય છે

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:57 IST)
ભૂગોળની કક્ષામાં ગંગા પર ચર્ચા ચાલી રહી હતી. 
ટીચર- જણાવો ગંગા ક્યાંથી નિકળે છે અને 
ક્યાં જઈને મળે છે 
ગોલૂ- સર ગંગા શાળા આવવાના બહાનાથી ઘરથી નિકળે છે
અને મંદિરના પાછળ જઈને  
કાળૂથી મળે છે. 

સંબંધિત સમાચાર

Next Article