સેક્સ સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો છે જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. સમય સમય પર સેક્સ સંબંધી વાતો પર શોધ થતી રહે છે. આજે અમે તમને આવી જ શોધો અને અભ્યાસના રસપ્રદ નિરાકરણ બતાવી રહ્યા છે. તેનાથી તમારી સેક્સ સંબંધી માહિતીમાં વધારો થશે અને સાથે જ તમને સેક્સ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવાની તક મળશે.
1. એવા પુરૂષ જેમના અનેક સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ હોય છે તેઓ સેક્સને ખૂબ જ મહત્વપુર્ણ માને છે. પણ આવા પુરૂષ પોતાની રિલેશનશિપથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થતા નથી.
2. એક અભ્યાસ મુજબ ભૂરી આંખોવાળા પુરૂષ ભૂરી આંખોવાળી સ્ત્રીઓને પસંદ કરે છે. જો તેમના બાળકોની આંખોનો રંગ ભૂરો નથી હોતો તો તેઓ વિચાર છે કે તેમના પાર્ટૅનરે તેમની સાથે દગો કરીને કોઈ બીજા સાથે સંબંધ બનાવ્યા છે.
3. મહિલાઓ માસિક ધર્મ મતલબ પીરિયડસ દરમિયાન કે તેના ઠીક પહેલા સુખદ ચરમનો અનુભવ કરે છે. જેનુ કારણ છે કે એ સમયે તેમના પેલ્વિક એરિયામાં રક્ત સંચાર વધી જાય છે.
4. સામાન્ય રીતે એવુ સમજવામાં આવે છે કે પ્રેગનેંસી દરમિયાન સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે. પણ એવુ નથી. ગર્ભાવસ્થા દરમિયન મહિલાઓની સેક્સ ઈચ્છા વધી જાય છે કે પહેલા જેવી જ હોય છે.
5. એક શોધ મુજબ કોલેજના સમયે જે યુવકો સેક્સમાં રચ્યાપચ્યા રહે છે તેઓ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જ્યારે કે કોલેજ ટાઈમમાં સેક્સ ન કરનારા વિદ્યાર્થીઓ નોર્મલ રહે છે.
6. મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક શોધમાં જાણ થઈ છે કે પુરૂષ કોઈપણ બીજા રંગના મુકાબલે લાલ રંગના વસ્ત્રોમાં મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.
7. એક અભ્યાસ મુજબ જે મહિલાઓમાં પોતાની ભાવનાઓને સમજવાની સાથે સાથે પોતાની આસપાસ રહેનારા લોકોની ભાવનાઓ અને જરૂરિયાતો સમજવાની સમજણ હોય છે એવી મહિલાઓ સેક્સમાં સૌથી સારી પાર્ટનર સાબિત થાય છે.
8. સેક્સ દરમિયાન પુરૂષોની કરતા મહિલાઓ વધુ કલ્પનાશીલ થઈ જાય છે. આ પ્રકારના સેક્સુઅલ ફેંટેસીથી તેમને સંતુષ્ટિ મળવા દરમિયાન પરસ્પર સંબંધો પણ મજબૂત બને છે.
9. જે પુરૂષ મોટાભાગના સેક્સુઅલ ફેંટેસીમાં રહે છે તેઓ પોતાના રોમાંટિક રિલેશનશિપથી ઓછા સંતુષ્ટ રહે છે. એક અભ્યાસ મુજબ પુરૂષ રાત્રે ઉંધ દરમિયાન સરેરાશ 5-7 વાર ઉત્તેજના અનુભવે છે.
10. અઠવાડિયામાં બે કે ત્રણ વાર સેક્સ કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે.
11. દરેક પુરૂષ દર સાત સેકંડમાં સેક્સ વિશે જરૂર વિચારે છે.
12. વધુ સેક્સ કરનારો પુરૂષોની દાઢી અપેક્ષાકૃત વધુ ઝડપથી વધે છે.
13. રોમાંટિક ઉપન્યાસ વાંચનારી સ્ત્રીઓ એવા ઉપન્યાસ ન વાંચનારી સ્ત્રીઓની તુલનામાં સેક્સનો વધુ આનંદ ઉઠાવી શકે છે.
14. સેક્સમાં રૂચિ ઓછી થઈ ગઈ છે તો સ્કેટિંગ કે કોઈ એક્સરાઈઝ કરવાથી ફરીથી સેક્સ ઈચ્છા જાગૃત થઈ જાય છે.
15. પુરૂષ અને મહિલાઓ બંને એક એક દિવસમાં અનેકવાર ઓર્ગેજ્મ કરી શકે છે.
16. મોટાભાગે કહેવામાં આવે છે કે મહિલાઓને સેક્સ માટે ઉત્તેજીત થવામાં ઓછા ઓછા 20 મિનિટ લાગે છે. પણ એક શોધમાં જાણ થઈ છે કે કોઈ પુરૂષની કલ્પના અને ફોરપ્લેથી મહિલાઓ 10 મિનિટમાં જ ઉત્તેજીત થઈ જાય છે.
17. જો કોઈ મહિલામાં સેક્સ ઉત્તેજના થતી નથી તો એકવાર બર્થ કંટ્રોલ પિલ્સને બદલીને જુઓ. અનેકવાર જુદી જુદી પિલ્સમાં જોવા મળનારા હાર્મોંસ સેક્સની ઉત્તેજના પ્રભાવિત કરે છે.