ગુજરાતી જોક્સ- તારું પ્રેમ જોઈને દિલ ખુશ

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (18:58 IST)
પતિ પત્નીનો હાથ પકડીને બજારમં ફરતા હતા 
 
ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ 
 
પત્ની તરફ તરફ તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો 
 
પતિ- અરે નહી યાર એનું હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે 
 
એટલે જ પકડીને રાખ્યું છે.... 

સંબંધિત સમાચાર

Next Article