ગુજરાતી જોક્સ- મહિલા મૂત્રાલય

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2019 (15:57 IST)
ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો પુરૂષ છે પણ 
 
એ ત્યાં જઈ શકતો નથી 
 
પપ્પૂ- મહિલા શૌચાલય 
 
ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને 
તેને કલાસનો મોનિટર બનાવી દીધું. 
 

સંબંધિત સમાચાર

Next Article