Joke of the Day - વીસ વર્ષ સુધી છોકરાઓ નહી થયા

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2018 (10:27 IST)
એક બહેનપણી બીજી બહેનપણીને તને ખબર છે મને વીસ વર્ષ સુધી છોકરાઓ નહી થયા 
 
બહેનપણી- "ઓ પછી શું કર્યું તમે " 
 
પહેલી બહેનપણી- પછી હું 21 વર્ષની થઈ તો મારા પપ્પાએ મારા લગ્ન કરી દીધા 
 
પછી જઈને આ છોકરો થયું 
 હાહ્હાહાઅ 
બહેનપણી- અત્યાર સુધી બેભાન છે. 

સંબંધિત સમાચાર

Next Article