ગુજરાતી જોક્સ - મેથ્સનો શુ ઉપયોગ

Webdunia
શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (14:55 IST)
ગુડ્ડુ - નોકરીમાં આવીને હવે મન થઈ રહ્યુ છે કે એક દિવસ મેથ્સ ટીચરને મળુ અને પુછુ... 
સરજી.. 
તમે અમને જે સાઈન, કૉસ, થીટા, અલ્ફા, લેમડા, તેમડા, આદુ, લસણ જે ભણાવ્યુ હતુ.. 
 
તેનો ઉપયોગ હવે ક્યા કરુ... 

સંબંધિત સમાચાર

Next Article