ગુજરાતી જોક્સ -I Love You

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (09:22 IST)
એક યુવક ક્લાસમાં યુવતીને રોજ ચૂપચાપ જોતો હતો 
એક દિવસ છોકરો બોલ્યો  – I Love You,
છોકરી - જો હુ પણ I Love You બોલૂ, તો તને કેવુ લાગશે ?
છોકરો - જાનમ હુ તો ખુશીથી મરી જઈશ ...
છોકરી ખૂબ ચાલાક નીકળી.. 
નજરોના તીર મારતા બોલી - જા નથી બોલતી... જી લે અપની જીંદગી... 

સંબંધિત સમાચાર

Next Article