"ગુજરાતી જોક્સ - ભઈ વાહ !!!

ગુરુવાર, 16 જુલાઈ 2020 (16:12 IST)
એક અમીર માણસ - મારી પાસે ગાડી છે ,
બંગલા છે નોકર છે ફાર્મહાઉસ છે તારી પાસે શું છે ? 
ગરીબ મંગલૂ- મારી પાસે એક દીકરો છે
જેની ગર્લફ્રેંડ તારી દીકરી છે... "

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર