ગુજરાતી જોક્સ - પિયર ગયેલી વહુને ફોન

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (12:30 IST)
- પિયર ગયેલી વહુને સાસુએ ફોન કર્યો:
"વહુ.. જલ્દી પાછાં આવી જાવ, દીકરો રે'તો નથી..!
 
 
વહુ : "કોનો... મારો કે તમારો...??!!"
Next Article