ગુજરાતી જોક્સ- પતિ ઉંઘમાં હતો...

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (04:02 IST)
પત્ની પતિને 
 
ગઈકાલે રાત્રે તમે મને ઉંઘમાં ગાળો આપતા હતા 
 
પતિ- આ તારી ભૂલ છે 
 
પત્ની -કેવી ભૂલ 
 
પતિ- એ જ કે હું ઉંઘમાં હતો . 

સંબંધિત સમાચાર

Next Article