ગુજરાતી જોક્સ - 200ની નોટ

સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (17:11 IST)
200ની નોટ આવ્યા પછી લગ્નમાં હવે ચાંદલો આપવો કે પગે પડતી વખતે પૈસા આપવામાં સરળતા થશે. 
.
.
.
પહેલા લોકોએન 100 ખૂબ ઓછા અને 500 ખૂબ વધુ લાગતા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર