ગુજરાતી જોક્સ - જોડી

Webdunia
બુધવાર, 23 જાન્યુઆરી 2019 (01:26 IST)
પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા.
એટલામાં એક ભિખારી આવ્યો... 
પતિ પૈસા આપવા માટે પર્સ કાઢી જ રહ્યો હતો કે 
ભિખારી બોલ્યો -  ભગવાન તમારી જોડી સાત જનમ સુધી સલામત રાખે. 
પતિએ પર્સ પાછુ ખિસ્સામાં સરકાવી દીધુને સૂઈ ગયો 

સંબંધિત સમાચાર

Next Article