ગુજરાતી જોક્સ - લાલિયો છે સરસ

સોમવાર, 21 જાન્યુઆરી 2019 (00:56 IST)
ટીચર- જે મૂર્ખ છે તે ઉભો થઈ જાય 
 
લાલિયો ઉભો થઈ ગયો 
 
શું તમે મૂર્ખ છો 
 
નહી મેડમ તમે એકલા ઉભા હતા 
 
તો મને સારું નથી લાગ્યો 
 
તેથી... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર