જોક્સ - દારૂડિયાની બુદ્ધિ

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (17:25 IST)
બે દારૂડિયા રાત્રે ઘરે જઈ રહ્યા હતા. 
એકે પોતાના હાથની ટોર્ચનુ અજવાળુ આકાશ તરફ ફેંકીને કહ્યુ - જો તુ આ પગદંડીથી ઉપર ચઢી જાય તો હુ તને હજાર રૂપિયા આપીશ. 
 
બીજો હસીને - શુ તુ મને બિલકુલ ગાંડો સમજે છે ? મને ખબર છે હુ અડધે સુધી ચઢીસ અને તુ બટન બંધ કરી દઈશ. 

સંબંધિત સમાચાર

Next Article