ગુજરાતી જોક્સ - આકાશમાં કાણું

Webdunia
રવિવાર, 7 એપ્રિલ 2019 (10:15 IST)
બે ગાંડા અગાશી પર સૂઈ રહ્યા હતા. 
અચાનક વરસાદ પડવા માંડ્યો 
પહેલો ગાંડો - ચલ અંદર જઈએ ... આકાશમાં કાણું પડી ગયુ લાગે છે 
એટલામાં વીજળી કડકી.. 
બીજો ગાંડો - ચાલ સૂઈ જા હવે... 
વેલ્ડીંગવાળા આવી ગયા છે.. 
 

સંબંધિત સમાચાર

Next Article