ગુજરાતી જોકસ - ખુશી કયારેક -ક્યારેક આવે

ગુરુવાર, 4 એપ્રિલ 2019 (15:35 IST)
દુખ હમેશા સાથે રહે છે પણ 
ખુશી આવતી- જતી રહે છે
 
કેમ 
 
સંતા મારી પત્ની મારી સાથે રહે છે 
પણ એની બહેન કયારેક -ક્યારેક  આવે છે...... 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર