ગુજરાતી જોક્સ - સૂરજ પર લેક્ચર

Webdunia
બુધવાર, 25 ઑક્ટોબર 2017 (16:41 IST)
શિક્ષક - આવતીકાલે સૂરજ પર લેક્ચર આપીશ.. કોઈ પણ ક્લાસ મિસ ન કરશો 
પપ્પુ - સર હુ આવતીકાલે નહી આવી શકુ.. 
ટીચર - કેમ 
પપ્પુ - મારી મમ્મી આટલા દૂર નહી જવા દે.. 

સંબંધિત સમાચાર

Next Article