Gujarati Jokes - દારૂડિયાની અંતિમ ઈચ્છા

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (16:05 IST)
દારૂડિયાને મરવાનો હતો કે તેની સામે ભગવાન શિવ પ્રગટ થયા 
શિવજી - તારી કોઈ અંતિમ ઈચ્છા છે તો બતાવ 
દારૂડિયો - પ્રભુ આગલા જનમમાં દાંત ભલે એક પણ ન આપતા, પણ  લીવર પૂરા 32 આપજો.. 
 

સંબંધિત સમાચાર

Next Article