સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા શરૂ કરો આ એક વસ્તુ

Webdunia
મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (10:14 IST)
ઉમ્ર વધવાની સાથે સાંધાનો દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે.
ઉનાડામાં રાત્રે સૂતા સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું. 
સાંધાની સમસ્યા થઈ જતા આખી લાઈફસ્ટાઈલ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. 
ઉમરં વધવાની સાથે સાંધાના દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે. પણ હવે ઉમ્ર જ નહી પણ ઓછી ઉમરંના લોકોને પણ સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગી છે. સારું હશે કે તમે શરૂઆતથી જ તેના પ્રત્યે સાવધાન થઈ જાઓ. સાંધાની સમસ્યા થતા આખી લાઈફસ્ટઈલ બદલી જાય છે. 
તમે ઈચ્છો છો કે આ સમસ્યા તમને ન હોય તો તમારા ડાઈટ ચાર્ટમાં આજથી જ આ વસ્તુઓને શામેલ કરી લો. 
ભોજનમાં દરરોજ આદુંનો સેવન કરવું, શિયાળામાં આદુંની ચા પીવાથી સાંધામાં દુખાવામાં આરામ મળે છે. 
સાંધાના દુખાવામાં લસણનો સેવન વધારે થી વધારે કરવું તેનાથી ખૂબ આરામ મળે છે. નિષ્ણાત જણાવે છે કે ડુંગળી અને લસણમાં એવા ઘણા તત્વ હોય છે જે ઉનાડામાં રાત્રે સૂતાં સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું, દરરોજ તેનો સેવનથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
સાંધાના દુખાવામાં ફાયદાકારી હોય છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવાની શિકાયત થવાનો ખતરો ખૂબ ઓછું થઈ જાય છે. 
એક ગ્લાસ પાણીમાં એપ્પલ સાઈડર નિવેગર મિક્સ કરી પીવાથી સાંધાના દુખાવામાં ખૂબ આરામ મળે છે. તે સિવાય બ્રોકલી ખાવાથી પણ ગઠિયામાં આરામ મળે છે. બ્રોકલીમાં ઘણા એવા તત્વ હોય છે જે સાંધાના આરોગ્ય લાંબા સમય સુધી જાણવી રાખે છે. 
 
સાંધાના દુઃખાવો પણ થઇ જશે ગાયબ

સંબંધિત સમાચાર

Next Article