કોરોનાથી રિકવરીમાં મદદ કરશે 1-1 મિનિટની આ 4 એક્સરસાઈઝ
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (20:20 IST)
કોવિડ 19ના સંક્રમણથી પીડિત રોગીઓમાં મોટેભગે એક્યુત રેસિપિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ (એઆરડીએક્સ), ફેફસાને ગંભીર નુકશાન સહિત નિમોનિયા ની ફરિયાદ રહે છે. ફેફ્સાને ફરી સ્વસ્થ કરવા માટે લાંબા સમય સુધી થેરેપી અને એક્સરસાઈઝ જરૂરી છે. શ્વસન સંબંધી આ અભ્યાસ કોરોના સંક્રમણમાંથી રિકવરીમાં મદદરૂપ રહે છે. આ અભ્યાસની મદદથી ડૉયફ્રામની કાર્યપ્રણાલી સુધરે છે અને ફેફ્સાની ક્ષમતા વધે છે. બેચેની અને તનાવ ઘટે છે. સારી ઉઘ લાવવામાં પણ સહાયક છે. આ માટે આ ચાર રીતે અપનાવી શકો છો. દરેક કસરત ફક્ત એક મિનિટ સુધી કરવી જોઈએ.
પીઠના બળે સૂઈને
-પીઠના બળે સૂઈ જાવ. પગને એ રીતે વાળી લો કે પગનો પંજો બેડ પર રહે.