જો દેખાય આ લક્ષણ તો થઈ શકે છે Thyroidની સમસ્યા

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (16:34 IST)
રોગ કોઈ પણ હોય માણસ માટે ખતરનાક હોય છે. તેથી થાઈરાઈડ પણ એક ખતરનાક રોગ છે જે શરીરમાં રહેલ એંડોક્રાઈન ગ્લેંડના કારણ હોય છે. આ ગ્લેંડમાં રહેલ જે થાઈરૉક્સિન હાર્મોનનો નિર્માણ કરે છે. જે અમારી બૉડીના ફંકશનસ પર અસર નાખે છે. 
 
થાઈરાઈડના રોગ થવાનો ઈશારા 
 
થાઈરાઈડ થતા વજન તેજીથી વધી જાય છે કે એકદમથી ઘટવા લાગે છે. તેથી તરત તમારો થાયરાઈડ ટેસ્ટ કરાવું જોઈએ. 
 
થાઈરાઈડની સમસ્યા થતા ગળામાં સોજા આવવાની સાથે જ ગળામાં દુખાવો અને સૂ જેવી ચુભન જેવો હળવો અભાસ થતું રહે છે. ત્યારે તમે તરત ડાકટરથી તપાઅ કરાવી જોઈએ. 
 
વધારે આળસ આવવું પણ થાયરાઈડના રોગનો એક લક્ષણ થઈ શકે છે. કારણકે થાયરાઈડના રોગમાં દરેક સમયે નબળાઈ થતી રહે છે. 
 
થાયરાઈડના રોગમાં સ્કિન સૂકી થઈ જાય છે. અને સાથે જ ચેહરો પણ બેજાન નજર આવવા લાગે છે. તે સિવાય વાળ પણ ડ્રાઈ થઈ જાય છે. 
Next Article