જો તમને પણ યૂરિન રોકવાની ટેવ છે તો થઈ જાઓ સાવધાન

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2019 (08:43 IST)
કોઈ પણ સ્થાન પર, ભલે એ યાત્રા હોય કે કોઈ કાર્યક્રમ, જો તમે લાંબા સમય સુધી વૉશરૂમનો ઉપયોગ નહી કરો છો કે પછી મોડે સુધી યૂરિન રોકવાની કોશિશ કરી રહ્યા છો, તો સાવધાન થઈ જાઓ. આ તમારા માટે ખૂબ ઘાતક સિદ્ધ થઈ શકે છે. વિશ્વાસ નહી હોય તો અત્યારે જ જાણી લો. યૂરિન રોકવાના આ 5 નુકશાન 
1. યૂરિન દ્વારા શરીરથી અઈચ્છનીય હાનિકારક પદાર્થનો નિષ્કાસન હોય છે. જો તમે વૉશરૂમની જરૂર લાગતા પણ થોડા સમય સુધી પણ યૂરિન માટે નહી જાઓ, છો તો તેનો અર્થ છે કે તમે તે હાનિકારક પદાર્થને શરીરમાં રોકી સંક્રમણ કે રોગને નિમંત્રણ આપી રહ્યા છો. આ ઘાતક થઈ શકે છે. 
 
2. તમને વૉશરૂમની જરૂરત લાગી રહી છે, તેનો અર્થ છે કે તમારું બ્લેડર હવે પૂરી રીતે ભરી ગયું છે. તે પછી યૂરિન રોકતા પર બ્લેડર બિનજરૂરી દબાણ વધારે શકે છે જેનાથી તેની કાર્યક્ષમતા પ્રભાવિત હોય છે. 

3. જો તમે લાંબા સમય સુધી યૂરિન રોકીને રાખો છો, તો તમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. આમ તો થોડા સમયની મોડું થતા પર પણ યૂરિન બ્લેડરથી કિડનીમાં પરત પહોંચી શકે છે જેના ફળસ્વરૂપ સ્ટોનનો નિર્માણ થઈ શકે છે. 
 
4. યોગ્ય સમય પર યૂરિન ન જવું યૂરિન ટ્રેક્શ ઈંફેક્શનના કારણ બની શકે છે. જેના કારણે બેક્ટીરિયા જન્મે છે અને કિડની સાર્ગે સંબંધિત બીજા અંગને પણ પ્રભાવિત કરી શકે છે. 
 
5. વધારે સમય  યૂરિન રોકવું તમને મૂત્ર સંબંધી ઘણા રોગોનો શિકાર બનાવી શકે છે. સાથે જ કિડની ખરાબ કરી શકે છે. આટલું જ નહી તમારી કાર્ય કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article