ડેંગૂનો રામબાણ ઈલાજ

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (17:50 IST)
ડેંગૂનો આતંક ચાલુ છે અને યોગ્ય સારવારના અભાવે આ બીમારીથી દમ તોડનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આવામાં લોકો દરેક એ ઉપાય અજમાવી લેવા માંગે છે જેને અજમાવવાથી આ બીમારીથી બચવાની થોડી પણ આશા હોય.
વર્તમાન દિવસોમાં આવા જ ઘરેલુ ઉપચાર લોકો વચ્ચે ખૂબ ચર્ચિત થઈ ગયા છે. ડેંગૂ સામે લડવા માટે પપૈયાના પાના અને બકરીના દૂધનો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે તેની માંગ ખૂબ વધી ગઈ છે.  જુઓ આગળ 

યૂરિન ઈંફેક્શન છે તો માત્ર 5-6 પીપળાના પાનથી દૂર થઈ જશે

 

સંબંધિત સમાચાર

Next Article