રાત્રે ભોજન પછી ફરવાના આ ફાયદા નહી જાણતા હશો તમે, પેટની પ્રોબ્લેમ વાળા જરૂર વાંચો

શનિવાર, 6 નવેમ્બર 2021 (10:27 IST)
આજે અમે આધુનિકતાના સમયમાં આવી ગયા છે. જ્યાં અમારા મોટા ભાગે પણ બધા કામ ખૂબ સરળતાથી થઈ જાય છે. પણ એક કામ આજે પણ આટલી જ મેહનત અને શિદ્દત કરે છે અને તે છે પિતાને ફિટ રાખવાનો. શરીરને પૂર્ણ રીતે સ્વસ્થ રાખવા માટે ખૂબ મેહનત અને એક્સસાઈજ કરવી પડે છે પણ આગળ નિકળવાની સ્પર્ધા અને પાછળ રહી જવાના ડરને કારણે આપણે કસરતનો સમય નથી કાઢી શકતા. જો તમારા સાથે પણ આવુ હોય છે તો ભોજન પછી થોડી વાર ચાલી શકો છો. તે ન માત્ર તમને ફિટ રહેવામાં મદદ કરશે પણ તેનાથી તમને બીજા ફાયદા પણ જોવા મળી શકે છે. ચાલો તમને ડિનર પછી ફરવાના કેટલાક કારણ જણાવીએ 
 
પાચન માટે ફાયદાકારી 
જો તમે રાત્રે ભોજન પછી ફરવા જાઓ છો તો તેનાથી તમારુ શરીર વધારે માત્રામાં ગેસ્ટ્રીક એંજાઈમનો ઉત્પાદન કરે છે. તેના કારણે શરીર એવસોર્બ થઈ ગયા પોષક તત્વોને પચાવી શકે છે જેનાથી અમારી પાચન 
 
ક્રિયા સારી થઈ જાય છે. સાથે જ સોજા, કબ્જ અને બીજા પેટ સંબંધિત સમસ્યાઓથી પણ અમે રાહત મળે છે. 
 
ડિપ્રેશનથી રાહત 
એવા લોકો જે ડિપ્રેશનના શિકાર છે તેના માટે રાત્રે ફરવુ લાભદાયક થઈ શકે છે. હકીકતમાં જ્યારે તમે પગે ચાલો છો તો તેનાથી શરીરમાં એડોર્ફિન રિલીજ થવા લાગે છે જે તનાવને દૂર કરવાનો કામ કરે છે. તેથી તમારુ મૂડ પણ સારું થઈ જાય છે અને તમે ખુશ રહો છો. તેથી કહેવાય છે કે ડિપ્રેશનથી રાહત મેળવવા મટે રાત્રે ફરવુ ફાયદાકારી છે. 
 
ઈમ્યુનિટી માટે 
રાત્રે ભોજન પછી ચાલવા જવાથી તમારી પાચન તંત્ર સુધરે છે. આ સાથે, તમારા શરીરમાંથી વિષાક્ત બહાર નિકળે છે અને તમારી રોગપ્રતિકારક સારી રહે છે. તેનજ આજના સમયમાં એક સારુ ઈમ્યુનિટીથી તમે કોવિડ જેવા અન્ય રોગોથી બચી શકશો અને હરાવી શકો છો.
 
બ્લ્ડ શુગર મેટેન રહે 
ભોજનના ત્રીસ મિનિટ પછી હમેશા શુગર સ્પાઈક કરી શકે છે. જે એલ ડાયબિટીઝ દર્દીના સિવાય બીજા લોકો માટે પણ સારું નથી પણ ડિનરના અડધા કલાક પછી ફરવાથી શરીર ગ્લૂકોઝની કેટલીક માત્રાનો ઉપયોગ કરી લે છે. જેના કારણે લોહીમાં શુગરનો સ્તર નિયંત્રિત રહે છે. 
 
મેટાબૉલિજ્મ બૂસ્ટ કરે 
મેટાબોલિઝમ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે રાત્રિભોજન પછી ચાલવા જાઓ છો, ત્યારે તે તમારા ચયાપચયને વેગ આપે છે. એટલે કે, તમે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કેલરી બર્ન કરી શકે છે. તેથી રાત્રિભોજન પછી ફરવા જાઓ. આ તમારા શરીરને આકારમાં પણ રાખશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર