ગુજરાત Livelihood પ્રમોશન કંપની લિમિટેડએ અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તર પર ભરતી માટે નોટિફિકેશન રજૂ કરી છે. નોટિફિકેશન આધિકારિક વેબસાઈટ ojas.gujarat.gov.in પર રજૂ કરી છે. જે ઉમેદવારો પાસે એમબીએ અને એમએસડબ્લ્યુની ડિગ્રી છે તે આ પદ માટે આવેદન કરી શકે છે. કુલ 92 પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આ પદો પર આવેદન પ્રક્રિયા 8 એપ્રિલને શરૂ થઈ હતી અને 22 એપ્રિલને આવેદનનો અંતિમ દિવસ છે
વય સીમા -આ પદો માટે અરજી કરવાની વય મર્યાદા 22 એપ્રિલ 2021 ના રોજ 30 વર્ષ છે. એસસી, એસટી, ઇડબ્લ્યુએસ મહિલા માટે, એસઇબીસી વયમાં છૂટ 5 વર્ષ આપી છે.