Gold Rate - અક્ષય તૃતીયાના કારણે સોનાની કિમંતમાં વધારો

Webdunia
સોમવાર, 6 મે 2019 (12:04 IST)
અક્ષય તૃતીયાથી પહેલા માંગ વધવાના કારણે સોના અને ચાંદીની કીમતમાં ઉછાળો જોવા મળ્યું છે દિલ્લી સરાફા બજારમાં સોના 193 રૂપિયા અને ચાંદીમાં 500 રૂપિયાનો ઉછાળ જોવા મળ્યું છે. 
 
વિદેશોમાં મજબૂતી વલણ વચ્ચે સ્થાનીક ઘરેણા વેપારીઓની વેચવાલીનાના સમર્થનથી રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનાનો ભાવ 193 રૂપિયા વધીને  31700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશન મુજબ ચાંદીની કિમંત 50  રૂપિયા વધીને39578 રૂપિયા પ્રતિ કિગ્રા થઈ ગઈ છે. 
 
બજાર સૂત્રો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ વચ્ચે કાચા તેલની કિમંતોમાં તેજી ને કારણે રોકાણનો સુરક્ષિત વિકલ્પના રૂપમાં શરાફા માંગ વધવાથી વિદેશોમાં મજબૂતીનુ વલણને કારણે સોનાની કિમંતોમાં તેજી આવી છે. 

સંબંધિત સમાચાર

Next Article