Air Inida લિમિટેડમાં એકાઉંટ એક્ઝિક્યુટિવ અને એકાઉંટ ક્લર્કના પદ પર ભરતી
શુક્રવાર, 3 મે 2019 (15:23 IST)
એયર ઈંડિયા લિમિટેડે એકાઉંટ એક્ઝિક્યુટિવ અને એકાઉંટ કલર્કના પદ પર કુલ 61 પદ જાહેર કર્યા છે. પદને પાંચ વર્ષના કરાર મુજબ ભરવામાં આવશે. પદ પર વૉક ઈન ઈંટરવ્યુના માધ્યમથી નિમણૂંક કરવામાં આવશે. વૉક ઈન ઈંટરવ્યુનુ આયોજન 03-04 અને 10-11 મે 2019ના રોજ થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર પદ મુજબ નક્કી તારીખના રોજ ઈંટરવ્યુ માટે પહોંચી શક છે. પદ અને યોગ્યતા સહિત અન્ય માહિતી આ પ્રકારની છે.
એકાઉંટ એક્ઝિક્યુટિવ - પદ : 25
(પોસ્ટિંગ મુજબ પદની વિગત)
દિલ્હી પદ - 11
મુંબઈ પદ -09
કલકત્તા પદ - 02
ચેન્નઈ પદ - 01
હૈદરાબાદ પદ - 01
બેંગલુરૂ પદ - 01
યોગ્યતા - માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિદ્યાલયથી સીએ/આઈસીડબલ્યૂએ/ફુલ ટાઈમ એમબીએ (ફાઈનેંસ)ની ડિગ્રી પ્રાપ્ત હોય
સંબંધિત કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ
યોગ્યતા માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિદ્યાલયમાંથી સીએ ઈંટર/આઈસીડબલ્યુએ ઈંટર કોર્સ કર્યો હોય કે બીકોમ ડિગ્રી પ્રાપ્ત કરવા સાથે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોય.