Bank Holiday- ભારતીય રિઝર્વ બેંક (RBI) દર મહિના પહેલા બેંકોમાં આવનારી રજાઓની યાદી બહાર પાડે છે.
તેથી, જો આગામી સપ્ટેમ્બર મહિનામાં તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને અગાઉથી પતાવી લો કારણ કે આજે અમે તમને બેંકની રજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
3 સપ્ટેમ્બર, 2023 - રવિવાર,
6 સપ્ટેમ્બર, 2023 - શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
7 સપ્ટેમ્બર , 2023 - જન્માષ્ટમી
9 સપ્ટેમ્બર, 2023 - બીજો શનિવાર,
10 સપ્ટેમ્બર, 2023 - બીજો રવિવાર,
17 સપ્ટેમ્બર, 2023 - રવિવાર,
18 સપ્ટેમ્બર, 2023 - વર્સિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી,