Skin Care Tips For Men: : પુરૂષ 35ની ઉમ્ર પછી આ રીતે કરવુ તમારી સ્કિનની દેખભાલ ચેહરા જોવાશે યુવાન

Webdunia
શુક્રવાર, 24 જૂન 2022 (00:09 IST)
Skin Care Tips For Men: આ દિવસો લોકો તેમના કામમાં આટલા વ્યસ્ત રહે છે કે પોતાની કાળજી રાખવાનો સમય પણ નથી મળે છે તેમજ આ સમસ્યા પુરૂષોની સાથે વધારે હોય છે. તેના કારણે પુરૂષોની સ્કિન ખરાબ થઈ શકે છે. તેમજ 35ની ઉમ્ર પછી પુરૂષોની સ્કિનને યુવા, ગ્લોઈંગ અને સ્માર્ટ બનાવી રાખવા માટે કેટલીક 
 
વાતોની કાળજી રાખવી જોઈએ. જેથી તમારી ઉમ્રથી વધારે તમારી સ્કિનની ઉમ્ર ન લાગે અને તમે પોતાને મેંટન પણ રાખી શકો. ચાલો અમે તમને જણાવીએ કે પુરૂષોને 35 
 
ની ઉમ્ર પછી તમારી સ્કિનની કાળજી કેવી રીતે રાખવી જોઈએ. 
 
પુરુષો તમારી ત્વચાની આ રીતે કરે છે કાળજી-
1- ચહેરો સાફ કરો- સ્કિન કેર રૂટીનમા તમારે સવારે સૌથી પહેલા ફેસવોશ કરવું જોઈએ. ઘણી વખત પુરુષો સવારે ઉઠીને ચહેરો 
 
સાફ કરતા નથી. જેના કારણે આપણી ત્વચા ઑયલી લાગે છે.તેથી તમે ઑઈલી સ્કીનને સાફ કરવા માટે ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો.
 
 
 
2-ચહેરા પર સીરમ લગાવો-
35 વર્ષની ઉંમર પછી જો ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ત્વચા ઢીલી પડવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચા નિસ્તેજ અને નિર્જીવ 
 
દેખાય છે. ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવા માટે તમારે સારા એન્ટીઑકિસડન્ટ સીરમનો ઉપયોગ કરવો જોઈએ.
 
 
3- ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો-
ચહેરો ધોયા પછી અને વિટામિન સી ધરાવતું સીરમ લગાવ્યા પછી, તમારે ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવી જ જોઇએ. આનાથી 
 
તમારી ત્વચા ચમકદાર અને નિષ્કલંક દેખાય છે. આ સાથે, તમારી ત્વચા ખૂબ જ સ્વસ્થ રહે છે.
 
4- સ્વસ્થ જીવનશૈલી-
ક્યારેક ત્વચા બગડવાનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પણ હોઈ શકે છે. 35 વર્ષ પછી પુરુષોએ પોતાની જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
 
આ માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. આનાથી માત્ર ત્વચા જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.
 

સંબંધિત સમાચાર

Next Article