નેલ પૉલિશ હટાવવી છે તો ઘરેલૂ રિમૂવર પણ અજમાવો

Webdunia
મંગળવાર, 22 મે 2018 (15:46 IST)
નેલ પાલિશ ઉતારવા માટે જો ઘરમાં રિમૂવર નહી હોય તો તમે ઘરમાં જ રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ આ ઉપાય અજમાવી શકો છો. 
1. અલ્કોહલ 
જો તમારા ઘરમાં અલ્કોહલ છે તો તમે તેની મદદથી નેલ પૉલિશ કાઢી શકો છો. કાટનના બૉલને લઈને અલ્કોહલમાં ડુબાડી લો અને તેને ધીમે-ધીમે નખ પર ઘ્સવું. આવું કરવાથી નેલ પૉલિશ ઉતરી જશે. 
 
2. સિરકા 
સિરકાની મદદથી તમે નેલ પૉલિશ ઉતારી શકો છો. તેને પણ કૉટન બૉલની મદદથી નખ પર લગાડો. જો તમે સારું રિજલ્ટ જોઈએ તો તેને સિરકાને એક વાટકીમાં લઈ તેમાં થોડા ટીંપા લીંબોનો રસ મિક્સ કરી લો. આ મિક્સથી નેમ પૉલિશ સાફ કરો. 
3. ગર્મ પાણી 
નેલ પૉલિશ કાઢવાનો આ સૌથી સરળ ઉપાય છે. એક વાટકીમાં ગર્મ પાણી લો અને તેમાં નખને 10 મિનિટ સુધી તેમાં ડુબાડી રાખો. ત્યારબાદ કૉટનથી રબ કરો. જૂની લેન પૉલિશ ઉતરી જશે. 
4. ટૂથપેસ્ટ 
આ સાંભળવામાં મજેદાર લાગી રહ્યુ છે પણ ટૂથપેસ્ટ એક બહુ કારગર ઉપાય છે. થોડું ટૂથપેસ્ટ લઈ નખ પર લગાવી લો. હવે આ કૉટનની મદદથી ધીમે-ધી ઘસવું. થોડીવાર નખ સાફ થઈ જશે. 
5. નેલ પૉલિશ 
શું તમને ખબર છે કે નેલ પૉલિશમાં રિમૂવલનો ગુણ હોય છે. જો તમારી પાસે નેલ પૉલિશ રિમૂવર નહી છે તો તમે કોઈ બીજા નેલ પૉલિશને જૂના નેલ પૉલિશ પર લગાવીને તરત લૂંછી લો. આવું કરવાથી નેલ પૉલિશ ઉતરી જશે 
.

સંબંધિત સમાચાર

Next Article