Health tips- ભોજન પછી ચા ન પીશો, બગડી જશે હાજમો, જાણો આવા 10 ખોટા ફૂડ કોમ્બિનેશન

સોમવાર, 21 મે 2018 (12:14 IST)
ઘણી વખત  ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો  પડે છે. આથી ગેસ અને કબજિયાત  થઈ શકે છે. ઘણા ફૂડ કોમ્બિનેશન સ્કિન પ્રોબ્લેમ અને વધતા વજનના કારણે બને છે. જાણો આવા જ ખોટા ફૂડ કોમ્બિનેશન વિશે જે આપણે અવાઈડ કરી શકીએ.  


 
 
ભોજન પછી ચા પીવાથી પાચન સારી રીતે નહી થાય. ચા પીવી હોય તો ગ્રીન ટી પી શકો છો . આ ડાઈજેશનમાં મદદ કરશે. 
 

આઈલી ફૂડ સાથે દહી ખાવુ અવાઈડ કરો. આ કોમ્બીંશન ફેટને સરળતાથી ડાઈજેસ્ટ નથી કરી શકતુ  અને જાડાપણું  વધે છે.  મતલબ તળેલા પદાર્થ કે તરીદાર શાક સાથે દહીં ન ખાશો 

દૂધ સાથે આયલી ફૂડસ 
દૂધ સાથે આઈલી ફૂડ અવાયડ કરવા જોઈએ કારણકે આથી સ્કિન પ્રોબ્લેમ થવા માંડે  છે. 

ફાસ્ટફૂડ સાથે કોલ્ડ ડ્રિંક 
ફાસ્ટ ફૂડ સાથે કોલ્ડ ડ્રિંક પીવાથી એમાં  રહેલ શુગર અને એસિડ બોડી ફેટ ઝડપથી વધારવાનું  કામ કરે છે. 

ફળ સાથે દહી 
ફળ અને દહીમાં જુદા-જુદા એંજાઈમ  અને ન્યૂટ્રિએંટ્સ હોય છે આ કોમ્બિનેશનને પચાવમાં બૉડીને એક્સ્ટ્રા મહેનત કરવી પડે  છે. 
 

મીઠા અને ખાટા ફળ 
મીઠા ફળની શુગર માટે ખાટા ફળ યોગ્ય નહી રહે . મીઠા ખાટા ફળ એક સાથે ખાવાથી ઈનડાઈજેશન થઈ શકે છે. 

ખાટા ફળ સાથે દૂધ 
ખાટા ફળ સાથે દૂધ પીવુ અવાયડ કરો . આથી ગૈસ કબ્જિયાત અને પેટમાં દુખાવો કે  થ્રાંટ ઈફેક્શન થઈ શકે છે. 

ભોજન પછી તરત ગળ્યુ 
ભોજન પછી ગળ્યુ  ખાતા પ્રોટીન અને ફેટ ડાઈજેસ્ટ થવામાં  ઘણો સમય લાગે છે આથી વજન વધવા લાગે છે. 

ભોજન સાથે પાણી પીવું 
ભોજન કરતા સમયે પાણી પીતા ભોજનના પર્યાપ્ત ન્યૂટ્રિટ્સ બોડીને નથી મળી શકતા . પાચન પણ ધીમે થી થાય છે.  ભોજન કરવાના અડધા કલાક પછી પાણી પી શકો છો. 

ફેટ અને પ્રોટીન એક સાથ 
ઈંડા ,પનીર અને નોનવેજ સાથે દાળ ,બટાટા  અને પ્રોટીનથી ભરપૂર વસ્તુ ન ખાવી જ સારી રહેશે. આ કામ્બિનેશનને ડાઈજેસ્ટ થવામાં ઘણા સમય લાગે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર