How to store methi - 10 મિનિટમાં મેથીને આ રીતે 1 વર્ષ સુધી સ્ટોર કરો -

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:30 IST)
10 મિનિટમાં મેથીને આ રીતે 1 વર્ષ સુધી સ્ટોર કરો - બે પ્રકાર How to store fenugreek leaves?
 
મેથીની ભાજીને સમારી લો 
 
પછી તેને ધોઈ લો. 
 
ત્યારબાદ કિચન ટોવેલમાં વધારે પાણી સુકાવી લો. 
 
હવે તેને બે પ્રકારથી સુકાવી શકો છો 
 
એકમાં મેથીને માઈક્રોવેવમાં 3 મિનિટ માટે મૂકો 
 
પછી તેને ડિબ્બામાં બંદ કરીને સ્ટોર કરી શકો છો. 
 
બીજુ ઉપાય તમે તેને તડકામાં સુકાવી સ્ટોર કરી શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article