આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે. મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના નિશાન રહી જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય
*
ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો.
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે.