ઉનાડામાં ત્વચા પર ટેનિંગ થવી સામાન્ય વાત છે પણ સમયે રહેતા રિમૂવ ન કરાય તો સ્કિન કાળી જોવાવા લાગે છે. પણ છોકરીઓ ટેનિંગ રિમૂવ કરવા માટે હોમમેડ બ્લીચ લગાવે છે પણ તેમા કેમિકલ્સ થતા એલર્જીની સાથે ઘણી સમસ્યાઓનો કારણ બની શકે છે. તેથી તમે હોમમેડ બ્લીચ લગાવીને આ ટેંશનથી છુટકારો મેળવી શકો છો. ઘર પર બની બ્લીચનો સૌથી મોટુ ફાયદો આ છે કે કેમિક્લસ ફ્રી હોવાના કારણે તેનાથી સ્કિન પર એલર્જી નહી હોય
ચાલો તમને જણાવીએ છે હોમમેડ બ્લીચ લગાવવાના ફાયદા બનાવવા અને ઉપયોગ કરવાની રીત
તેના માટે તમને જોઈએ
હળદર પાઉડર- 1/4 ચમચી
ગુલાબજળ- 1 ચમચી
લીંબૂનો રસ- 1/2 ચમચી
ચંદન પાઉડર- 1/4 ચમચી
બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રીને નાખી સારી રીતે ફેંટી લો. ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠલા ન બનવું. પછી તેને ઓછામાં ઓછા 10 મિનિટ માટે સાઈડ પર મૂકો. તમે તેને ફ્રીઝમાં 2 દિવસ સુધી સ્ટોર
કરીને પણ રાખી શકો છો.
કેવી રીતે ઉપય ઓગ કરવું
1. સૌથી પહેલા ફેસવોશ, ગુલાબજળ કે ક્લીંજિંગ પાઉડરથી ચેહરાને સારી રીતે સાફ કરવું.
2. હવે બ્લીચને આખા ચેહરા, ગરદન પર સારી રીતે અપ્લાઈ કરવું. ધ્યાન રાખો કે અંડર આઈ એરિયામાં બ્લીચ અપ્લાઈ ન કરવું.
3. તેને ઓછામાં ઓછા 10-15 મિનિટ માટે મૂકી દો.
4. ત્યારબાદ લીંબૂના છાલટથી ચેહરાની 2-3 મિનિટ સુધી હળવા હાથથી સર્કુલેશન મોશનથી મસાજ કરવું. હવે તાજા પાણીથી ચેહરા ધોઈ લો.
5. ગુલાબજળ અને એલોવેરા જેલને મિક્સ કરી ચેહરા પર 2 મિનિટ સુધી મસાજ કરવી અને મૂકી દો.