Joint pain- blood pressure દવા નહી ઘરેલૂ ઉપાયોથી કરવુ હાઈ બ્લ્ડ પ્રેશર અને સાંધાના દુખાવાની સારવાર

સોમવાર, 26 જુલાઈ 2021 (13:37 IST)
હાઈપરટેંશન એટલે હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ. તેના કારણે ધમણીઓમાં બ્લ સર્કુલેશન વધી જાય છે. જેનાથી ન માત્ર દિલ પણ શરીરના ઘણા ભાગો પર અસર પડે છે. તેથી હાઈ બ્લ્ડ પ્રેશરને 
સાઈલેંટ કિલર પણ કહેવાય છે. શોધ મુજબ આજે 3 માંથી 1 વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છો જેમાં 90% લોકો આ રોગના કારણે જાગરૂકતાની કમી છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી બની રહે તો વ્યક્તિની 
મોત પણ થઈ જાય છે. 
 
હાડકાઓ પર પડે છે અસર 
શોધ મુજબ હાઈ બીપી હાડકાઓને પણ નુકશાન પહોંચાડે છે. જેનાથી ઑસ્ટિયોપોરોસિસનો ખતરો રહે છે. હકીકતમાં તેનાથી યૂરિનમાં કેલ્શિયમની માત્રા વધવાથી જેને બોન ડેંસિટી પર અસર પડે છે. તેનાથી 
 
હાડકાઓ નબળા અને તૂટવાની શકયતાઓ વધારે થઈ જાય છે. મેનોપૉજ પછી મહિલાઇને તેનો ખતરો સૌથી વધારે હોય છે. 
 
કેટલાક લોકોને બ્લ્ડ પ્રેશર કંટ્રોલ કરવા માટે દવાઓનો સેવન કરે છે પણ તમે ઘરેલૂ ઉપાયોથી હાઈ બ્લ્ડ પ્રેશર અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ તેનાથી દેશી ઉપાય 
 
લીમડ અને તુલસી 
હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા છે તો દિવસમાં 3 વાર લીમડા અને તુલસીના પાન ચાવી-ચાવીને ખાવું. તેનાથી બ્લડ પ્રેશર પણ હમેશા કંટ્રોલ રહેશે. અને સાંધામાં દુખાવાની સમસ્યા પણ નહી થશે. 
 
દૂધીનો જ્યુસ પીવો 
સવારે 1 ગિલાસ દૂધીનો જ્યુસ પીવાની ટેવ નાખો. હાઈ બ્લ્ડ પ્રેશર દર્દીઓ માટે તેનો સેવન ફાયદાકારી હોય છે. 
 
તાંબાના વાસણમાં પાણી પીવું. 
તાંબાના વાસણમાં પાણી ભરીને રાતભર રાખો અને સવારે ખાલી પેટ પીવું. સાથે જ દિવસભર તેનો સેવન કરતા રહો. તેનાથી ન માત્ર બ્લ્ડ પ્રેશર કંટ્રોલ થશે પ્કણ સાંધાના દુખાવાની સમસ્યા પણ નહી થાય. 
 
  આ વસ્તુઓથી પરહેજ રાખવું 
1.  હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રેડમીટ, વધારે મીઠું, પેકેજ્ડ ખોરાક, ખાંડ, શુદ્ધ ખોરાક, તેલયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, પીત્ઝા, અથાણાં, તૈયાર સૂપ, તૈયાર ટામેટાંમાંથી બનેલી ચીજોથી પરહેજ 
 
કરવું જોઈએ.
 
2. ચા અને કોફીનું સેવન ઓછું કરો તેમજ કેફીન તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર